અનુપમાના સેટ પર મનાવ્યો ગણેશોત્સવ, ગૌરવ ખન્ના એ ટિમ સાથે મનાવ્યો બપ્પાને આવવાનો જશ્ન
સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી ટીવી સીરિયલ ‘અનુપમા’ આ દિવસોમાં ચર્ચામાં છે. ટીવી સિરિયલ અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના આ હિટ શોના સેટ પર ગણપતિ પણ હાજર છે. ટીવી સિરિયલના નિર્માતાઓએ શોના સેટ પર ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું. જ્યાં ટીવી સીરિયલની ટીમ આ તહેવારની ઉજવણી કરતી જોવા મળી હતી. હવે આ ટીવી શોના … Read more