કરીના કપૂર ખાને પૌટોડી પેલેસમાં મનાવ્યો પોતાનો બર્થડે, કરિશ્મા કપૂરે દેખાડી સેલિબ્રેશનની ઝલક
બોલીવુડ ફિલ્મ સ્ટાર કરીના કપૂર ખાન આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર અભિનેત્રી પોતાના પરિવાર સાથે પટૌડી પેલેસ પહોંચી છે. જ્યાં તેની બહેન કરિશ્મા કપૂર પણ પહોંચી અને બધાએ સાથે મળીને બેબોનો 43મો જન્મદિવસ ઉજવ્યો. કરિશ્મા કપૂરે હવે અભિનેત્રી કરીના કપૂર ખાનના જન્મદિવસની આ ઝલક તેના ચાહકોને ઈન્સ્ટાગ્રામ દ્વારા બતાવી … Read more